News18 Gujarati - #News18Gujarati #TopNewsToday...

News18 Gujarati • 4 months ago   18     2  •  698 Views

#News18Gujarati #TopNewsToday #GujaratiNews કાલે Kutch ના જખૌના દરિયાકાંઠેથી મળેલા વિસ્ફોટક પદાર્થને આખરે નષ્ટ કરાયો. આજે BDDS ની Team એ વિસ્ફોટકને કર્યું નષ્ટ.ગઈકાલે વિસ્ફોટકની સાથે બિનવારસી હાલતમાં વિસ્ફોટક સાથે એક Box પણ મળ્યું હતું.

Comments
K N Patel
K N Patel4 months ago

NATAK CHALU