TV9 Gujarati - રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી,...

TV9 Gujarati 35.3K Views
  • 797
  • 28
  • 373

Generating Download Links...

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

#heavyrain #monsoon2021 #weatherforecast #Gujarat

Posted 3 months ago

Ar Kiran Dabhi 3 months ago

Vadodara ma nathi

Valmik Mahesh 3 months ago

મધ્ય ગુજરાત ખંભાત તાલુકા માં વરસાદ છે ખરો બેન

Ramesh Mori 3 months ago

બોવ પડ્યો હો બેન આજે સોમનાથ જિલ્લામાં માં

Ranjit Rathavi 3 months ago

સુરેન્દ્રનગર જિલ્લા માં નથી..

Valmik Mahesh 3 months ago

ખંભાત તાલુકાના દહેડા ગામમાં વરસાદ નથી ડાંગર સૂકાઈ રહી છે

Ranjit Rathavi 3 months ago

Surendranagar jilla ma haju nathi..Kyare aavse?

Raish Vahora 3 months ago

Galtesvar ma chalu che

Chaudhary Amrat Bhai 3 months ago

બનાસકાંઠા ના ધાનેરા માં આકાશ માં તારા દેખાય છે

Solanki Dinesh Solanki 3 months ago

ઉત્તર ગુજરાતમાં

J K Sotiya Mogalchoru 3 months ago

કુતાણા ગામ . અમરેલી અતી ભારે વરસાદ છે