News18 Gujarati - વહીવટી સરળતા અને લોકોના કામ ઝડપી થાય તે...

News18 Gujarati • 4 months ago   5.2K     91  •  254.1K Views

વહીવટી સરળતા અને લોકોના કામ ઝડપી થાય તે માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય | News18 Gujarati

Comments
Kishor Kacha
Kishor Kacha4 months ago

જનતા જાગો 22 માં ચૂંટણી જીતવા ના લોલીપોપ છે

Gordhanbhai Prajapati
Gordhanbhai Prajapati4 months ago

મત માટે બધા તાયફા કરવાના છે 25 વરસ વીતી ગયા તોય ઘન્ટ ક્સુ કરીયુ નથી નાટક સિવાય હવે હાર ની બીક લાગી ગઇ છે હવે તો આ ફેંકુઓ ને કાઢો

Bhailalbhai Patel
Bhailalbhai Patel4 months ago

5 varas chutni jitine gaya pachi koi emna mat vistar ma jovay nathi avta

Ashvin Patel
Ashvin Patel4 months ago

ઘોડા. છુટી. ગયા. પછી. તબેલા. ને. તારૂ. પેલા. 15.લાખ.વારૂ. ઘ્યાન રાખજો. એવુજ. હાલસે

Amit Vegda
Amit Vegda4 months ago

2022. નજીક. આવે. સે.

Ramesh Malivad
Ramesh Malivad4 months ago

બેંકમાં લાઈનમાં ઉભુ રહેવું પડશે ભાઈ ધ્યાન રાખજો 2022

Ramesh Malivad
Ramesh Malivad4 months ago

વોટ લેવા માટે 2022 ની તૈયારી ચાલુ છે ભાઈ ધ્યાન રાખજો આ વખત

Ramesh Malivad
Ramesh Malivad4 months ago

સાડા ચાર વર્ષ થઇ ગયા તમને હવે ખબર પડી છે

Nareshbhai Mistry
Nareshbhai Mistry4 months ago

સુરત જાઞીરપુરા થી ઓલપાડ રોડ પર ખાસ દયાન આપો રોડ પર લાઇટ નથી મીઠા પાણી લાઇન નથી ઞેંસ લાઇન નથી એ રોડ પર ધણા લોકો રહેશે

Dhanraj Khatri
Dhanraj Khatri4 months ago

અમદાવાદમાં રાત દિવસ દારુ ચોવીસે કલાક સેહલાઇ થી મળી જાય છે નોંઘ લેવા વિનંતી છે 🙏